વારંવાર પૂછાતા પ્રશ્નો

સોફ્ટવેર અને મધ્યાહન ભોજન પત્રક વિશેના સામાન્ય પ્રશ્નોના જવાબો અહીં મેળવો.

તમને PM POSHAN - MDM હિસાબ એપ બાબતે કોઈ મૂંઝવણ હોય તો અહીં આપવામાં આવેલો વિડીયો જોઈ શકો છો, અહીં આપવામાં આવેલા પ્રશ્નો અને જવાબો વાંચી શકો છો અને છતાં કોઈ પ્રશ્ન હોય તો અમારો વોટ્સએપ અથવા ફોન પર સંપર્ક કરી શકો છો.

PM POSHAN - MDM Hisab એપનો ઉપયોગ કરીને તમે તમારા મધ્યાહન ભોજન કેન્દ્રનો હિસાબ કોઈપણ મૂંઝવણ વગર સરળતાથી કરી શકો છો અને જરૂરી તમામ પત્રકો ડાઉનલોડ કરી શકો છો.
પહેલીવાર કેન્દ્ર બનાવો ત્યારે તમારા જુના હિસાબ મુજબ કેન્દ્રના સેટિંગ જોઈ લો અને જરૂરી ફેરફાર કરી લો, બસ હવે તમારો હિસાબ બનાવવા માટે માત્ર બે મિનીટ જેટલો સમય જ લાગશે.
હા, તમે ડેમો હિસાબ મફત ચેક કરી શકો છો, પરંતુ તમારા પોતાના કેન્દ્ર નો હિસાબ કરવા માટે ખરીદી કરવી જરૂરી છે.
નોંધ: નવા યુજર ને ૧ હિસાબ મફત મળે છે.
તમે એપની ખરીદી વિભાગમાં આપવામાં આવેલા ગુગલ પેમેન્ટથી ખરીદી કરી શકો છો, જો તમે અન્ય વિકલ્પો જેમ કે યુપીઆઈમાંથી ખરીદી કરવા માંગો છો તો તમે અમારી વેબસાઈટની મુલાકાત લઈ શકો છો અથવા વોટ્સએપ પર અમારો સંપર્ક કરી શકો છો.
હા, તમે જેટલા કેન્દ્રનો હિસાબ કરવા માંગતા હો એ તમામ કેન્દ્ર બનાવી લો અને તમે ગમે તેટલા બીજા કેન્દ્રનો હિસાબ કરી શકો છો.
હા, PM POSHAN - MDM Hisab એપમાં માત્ર સામાન્ય જરૂરી આંકડા નાખવાના હોય છે એટલે જેને હિસાબ કરવાનો કોઈ અનુભવ નથી એ પણ ખૂબ સરળતાથી હિસાબ કરી શકે છે.
અમે સર્વ સામાન્ય સેટિંગ આપેલા છે, જો તમારા તાલુકાના ભાવમાં કોઈ ફરક હોય અને તમને તે કઈ રીતે સેટ કરવા તે ખબર ના પડે તો તમે અમારો વોટ્સએપ પર સંપર્ક કરી શકો છો અને અમે તમને તમારા કેન્દ્ર માટે જરૂરી સેટિંગ કરી આપીશું.
હિસાબ બનાવતી વખતે તમામ આંકડાઓ કાળજીપૂર્વક દાખલ કરવા જોઈએ કેમ કે એકવાર સેવ કરી દીધા પછી એમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી.
એક હિસાબ કોઈ એક કેન્દ્રનો એક મહિનાનો હિસાબ બનાવવા માટે ચાલે છે, તમે તમારી જરૂરિયાત મુજબ હિસાબનું પેકેજ ખરીદી શકો છો.
ના, MDM Hisab એ PM POSHAN - MDM Hisab એપ અને વેબસાઈટ બન્ને પર બની શકે છે
હા, મદદ વિભાગમાં આ માટેનો વિડિયો આપેલો છે તે તમે જોઈ શકો છો.
મદદ વિભાગમાં આપેલા વોટ્સએપ નંબર પર તમે ગમે ત્યારે અમારો સંપર્ક કરી શકો છો.
હા, તમે જેટલા કેન્દ્રનો હિસાબ કરવા માંગતા હો એ તમામ કેન્દ્ર બનાવી લો અને તમે ગમે તેટલા બીજા કેન્દ્રનો હિસાબ કરી શકો છો.